અસ્થિર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્થિર

વિશેષણ

  • 1

    સ્થિર નહિ તેવું; હાલતું; ડગમગતું; ફરતુ.

  • 2

    ચંચળ.

  • 3

    ઢચુપચુ.

મૂળ

सं.