અસ્થિસમર્પણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્થિસમર્પણ

નપુંસક લિંગ

  • 1

    શબ ને બાળતા અવશેષ રહેલાં હાડકાં-ફૂલ કોઈ પવિત્ર નદીમાં પધરાવવા તે.