અસદ્ગ્રાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસદ્ગ્રાહ

પુંલિંગ

  • 1

    ખરાબ યુક્તિ.

  • 2

    ખરાબ અભિપ્રાય; પૂર્વગ્રહ.

  • 3

    છોકરવાદી ઇચ્છા.