અસંદિગ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસંદિગ્ધ

વિશેષણ

  • 1

    સંદિગ્ધ નહિ એવું; સ્પષ્ટ; નિશ્ચિત; નિઃશંક.

મૂળ

सं.