અસ્પૃશ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્પૃશ્ય

વિશેષણ

  • 1

    ન અડકાય એવું.

  • 2

    અડીએ તો અભડાવાય એવું.

  • 3

    એવી કોમનું માનેલું.

મૂળ

सं.