અસંબદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસંબદ્ધ

વિશેષણ

  • 1

    સંબદ્ધ નહિ એવું.

  • 2

    અર્થશૂન્ય.

  • 3

    અનુચિત.

મૂળ

सं.