અસમવેત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસમવેત

વિશેષણ

  • 1

    સમવાય-સંબંધથી નહિ જોડાયેલું.

  • 2

    અસંબદ્ધ; સમન્વિત નહિ એવું.

મૂળ

सं.