અસમવાયીકારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસમવાયીકારણ

નપુંસક લિંગ

ન્યાયશાસ્ત્ર​
  • 1

    ન્યાયશાસ્ત્ર​
    જે કારણ કાર્ય અથવા સમવાયી કારણની સાથે એક જ વસ્તુમાં સમવાય-સંબંધથી રહેલું હોય તે.