ગુજરાતી

માં અસમાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: અસમાન1અસંમાન2

અસમાન1

વિશેષણ

  • 1

    સરખું નહિ એવું.

  • 2

    સપાટ નહિ એવું.

મૂળ

सं.

ગુજરાતી

માં અસમાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: અસમાન1અસંમાન2

અસંમાન2

નપુંસક લિંગ

  • 1

    સંમાનનો અભાવ; અનાદર; અપમાન.

મૂળ

सं.