અસ્માર્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્માર્ત

વિશેષણ

  • 1

    સ્મૃતિ-ધર્મશાસ્ત્ર અનુસાર નહિ તેવું.

  • 2

    સ્માર્ત સંપ્રદાયનું નહિ એવું.

મૂળ

सं.