અસંયુક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસંયુક્ત

વિશેષણ

  • 1

    નહિ જોડાયેલું.

  • 2

    વ્યાકર​ણ
    સંધિરહિત.

મૂળ

सं.