અસૂયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસૂયા

સ્ત્રીલિંગ

  • 1

    અદેખાઈ; દાઝ.

  • 2

    પારકાના ગુણોમાં દોષ શોધવા તે.

  • 3

    ક્રોધ.

મૂળ

सं.