ગુજરાતી

માં અસરની 5 મુખ્ય વ્યાખ્યા છે: અસર1અસુર2અસૂર3અસૂરું4અસ્ર5

અસર1

સ્ત્રીલિંગ

 • 1

  વસ્તુનો (સારો કે માઠો) પ્રભાવ કે છાપ પડે યા ગુણ અવગુણ દાખવે તે;પરિણામ; લાગણી.

મૂળ

अ.

ગુજરાતી

માં અસરની 5 મુખ્ય વ્યાખ્યા છે: અસર1અસુર2અસૂર3અસૂરું4અસ્ર5

અસુર2

પુંલિંગ

 • 1

  દૈત્ય; દાનવ; રાક્ષસ.

 • 2

  નીચ કે ખરાબ માણસ.

મૂળ

सं.

ગુજરાતી

માં અસરની 5 મુખ્ય વ્યાખ્યા છે: અસર1અસુર2અસૂર3અસૂરું4અસ્ર5

અસૂર3

ક્રિયાવિશેષણ

 • 1

  મોડું.

મૂળ

सं. उत्सूर સાંજ = प्रा. उस्सूर, म. उशीर

ગુજરાતી

માં અસરની 5 મુખ્ય વ્યાખ્યા છે: અસર1અસુર2અસૂર3અસૂરું4અસ્ર5

અસૂરું4

ક્રિયાવિશેષણ

 • 1

  મોડું.

મૂળ

सं. उत्सूर સાંજ = प्रा. उस्सूर, म. उशीर

ગુજરાતી

માં અસરની 5 મુખ્ય વ્યાખ્યા છે: અસર1અસુર2અસૂર3અસૂરું4અસ્ર5

અસ્ર5

નપુંસક લિંગ

 • 1

  આંસુ.

 • 2

  લોહી.

પુંલિંગ

 • 1

  ખૂણો.

મૂળ

सं.