અસુરાધિપતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસુરાધિપતિ

પુંલિંગ

  • 1

    અસુરનો અધિપ બલિરાજા.

મૂળ

सं. +અધિપતિ