ગુજરાતી માં અસરારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અસરાર1અસરાર2

અસરાર1

અવ્યય

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો સતત; સરાર; લગાતાર.

મૂળ

સર૰ हिं.

ગુજરાતી માં અસરારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અસરાર1અસરાર2

અસરાર2

નપુંસક લિંગ

 • 1

  ખાનગી વાતચીત.

 • 2

  છૂપો ભેદ.

 • 3

  ઝોડઝપટ.

મૂળ

अ.