અસરાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસરાલ

ક્રિયાવિશેષણ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો સતત; સરાર; લગાતાર.

મૂળ

સર૰ हिं.