અસલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસલ

વિશેષણ

 • 1

  મૂળ.

 • 2

  પ્રાચીન.

 • 3

  ઉત્તમ.

 • 4

  ખરું,સાચું.

મૂળ

अ. अस्ल

અવ્યય

 • 1

  પહેલાં.