અસેવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસેવન

નપુંસક લિંગ

  • 1

    ઉપભોગ ન કરવો તે.

  • 2

    અનાદર; ધ્યાન ઉપર ન લેવું તે.

મૂળ

सं.