અસ્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્વર

વિશેષણ

  • 1

    મંદ કે ખરાબ અવાજવાળું.

  • 2

    પું૰સ્વર નહિ તે; વ્યંજન.

મૂળ

सं.