અસ્વર્ગ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્વર્ગ્ય

વિશેષણ

  • 1

    સ્વર્ગની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ; જેમાંથી તે ન થાય એવું કે તેને ન છાજતું.

મૂળ

सं.