અસ્વસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્વસ્થ

વિશેષણ

  • 1

    સ્વસ્થ નહિ એવું; અશાંત.

  • 2

    બેચેન; સહેજ બીમાર.

મૂળ

सं.