ગુજરાતી

માં અસ્વાદની 2 મુખ્ય વ્યાખ્યા છે: અસ્વાદ1અસ્વાદુ2

અસ્વાદ1

પુંલિંગ

  • 1

    સ્વાદનો અભાવ.

  • 2

    સ્વાદ ન લેવો તે.

મૂળ

सं.

ગુજરાતી

માં અસ્વાદની 2 મુખ્ય વ્યાખ્યા છે: અસ્વાદ1અસ્વાદુ2

અસ્વાદુ2

વિશેષણ

  • 1

    સ્વાદિષ્ટ નહિ એવું; સ્વાદમાં ખરાબ.