અસ્વાદવ્રત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્વાદવ્રત

નપુંસક લિંગ

  • 1

    અસ્વાદ પાળવાનું-સ્વાદ પર સંયમનું વ્રત.