અસહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસહ

વિશેષણ

  • 1

    નહિ સહનાર કે સહી શકનાર.

  • 2

    પદ્યમાં વપરાતો અસહ્ય.

મૂળ

सं.