અસહકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસહકાર

પુંલિંગ

  • 1

    સહકાર-સંબંધ ન રાખવો તે.

  • 2

    સરકાર સાથે સબંધ ન રાખવાની ગાંધીજીએ શરૂ કરેલી એ નામની લડત.

મૂળ

सं.