અસહકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસહકારી

વિશેષણ

  • 1

    અસહકારને લગતું.

પુંલિંગ

  • 1

    અસહકારમાં જોડાયેલો માણસ.