અસહજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસહજ

વિશેષણ

  • 1

    સહજ નહિ એવું; તાણીતોશીને કરેલું; બનાવટી; કૃત્રિમ.

મૂળ

सं.