અસહિષ્ણુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસહિષ્ણુ

વિશેષણ

  • 1

    સહન ન કરે એવું; ક્ષમા ન કરે એવું; અક્ષમ.

  • 2

    અનુદાર.

મૂળ

सं.