અસાધુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસાધુ

વિશેષણ

  • 1

    દુષ્ટ; ખરાબ.

  • 2

    વ્યાકર​ણ
    અપભ્રષ્ટ; અશુદ્ધ.

મૂળ

सं.