અસાધ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસાધ્ય

વિશેષણ

  • 1

    સાધી ન શકાય એવું.

  • 2

    સિધ્ધ ન થઈ શકે એવું.

  • 3

    જેનો ઇલાજ ન હોય તેવો(રોગ).

મૂળ

सं.