અસાધારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસાધારણ

વિશેષણ

 • 1

  સાધારણ નહિ એવું; અસામાન્ય; વિશેષ; ખાસ; અનોખું.

 • 2

  લોકોત્તર; અલૌકિક.

મૂળ

सं.

પુંલિંગ

ન્યાયશાસ્ત્ર​
 • 1

  ન્યાયશાસ્ત્ર​
  એક પ્રકારનો હેત્વાભાસ; અનૈકાંતિક્નો એક પ્રકાર.