અસામ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસામ્ય

નપુંસક લિંગ

  • 1

    સામ્યનો અભાવ; અસમાનતા.

મૂળ

सं.