અસામયિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસામયિક

વિશેષણ

  • 1

    કવખતનું.

  • 2

    નિર્ણીત કે નક્કી યા નિયત સમય વિનાનું.

મૂળ

सं.