અસાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસાર

વિશેષણ

  • 1

    સાર વિનાનું; નિઃસત્ત્વ.

  • 2

    નિરર્થક.

  • 3

    તુચ્છ.

પુંલિંગ

  • 1

    સારનો અભાવ.

મૂળ

सं.