અસિતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસિતા

સ્ત્રીલિંગ

  • 1

    ગળી.

  • 2

    અંતઃપુરની જુવાન સ્ત્રી.

  • 3

    નાગણ.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક અપ્સરા.