અસિપત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસિપત્ર

નપુંસક લિંગ

 • 1

  તલવારનુ ફ્ળું કે મ્યાન.

 • 2

  ધારદાર પાનાંની એક વનસ્પતિ.

 • 3

  શેરડી.

 • 4

  એક નરક.