અહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અહ

પુંલિંગ

 • 1

  દિવસ.

મૂળ

सं. अहन्, प्रा.

અંહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંહ

અવ્યય

 • 1

  કરડાકી, ક્રોધ કે ખુમારીનો ઉદ્ગાર.

મૂળ

રવાનુકારી

અહં ની ગુજરાતીમાં વ્યાખ્યા

અહં

સર્વનામ​

 • 1

  હું.

મૂળ

सं.

અહં ની ગુજરાતીમાં વ્યાખ્યા

અહં

નપુંસક લિંગ

 • 1

  હું પદ; અહંકાર.