અહત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અહત

વિશેષણ

 • 1

  ઈજા પામ્યા વિનાનું.

મૂળ

सं.

અહેત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અહેત

નપુંસક લિંગ

 • 1

  હેતનો અભાવ.

મૂળ

અ+હેત

અહેતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અહેતુ

વિશેષણ

 • 1

  હેતુ-કારણ વિનાનું; સ્વાભાવિક.

 • 2

  નિષ્પ્રયોજન.

 • 3

  નિષ્કામ.

મૂળ

सं.