અહમો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અહમો

પુંલિંગ

  • 1

    ઉતાપો; અજંપો.

  • 2

    જોશ (?) ઉદા૰ 'તાવ બળિયાનો અહમો બહુ છે.('अह.' दे.=દુઃખ, પીડા, તે પરથી? કે 'અહમ્' પરથી પ્રભાવ, રોફ?).