અહરેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અહરેરું

વિશેષણ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો ઓરું; અહીંનું; પાસેનું; ઇહલોકનું.

મૂળ

જુઓ અહર