અહરામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અહરામ

નપુંસક લિંગ

  • 1

    હજ કરવા ગયેલાઓ કાબાના દર્શન કરતાં સુધી અમુક કામો ત્યજી વગર સીવેલાં વસ્ત્રો પહેરે છે તે.

મૂળ

अ. इहराम