અહાલેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અહાલેક

પુંલિંગ

  • 1

    ખાખી બાવાઓનો એક પોકાર (ભિક્ષા માંગતી વખતનો).

સ્ત્રીલિંગ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક પ્રચાર અર્થે કરેલો કોઈપણ લાગણીભર્યો પોકાર; ટહેલ.

મૂળ

सं. अलक्ष -અલખ