અહિંસા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અહિંસા

સ્ત્રીલિંગ

  • 1

    હિંસાનો અભાવ; મન, વાણી અથવા કર્મથી હિંસા ન કરવી તે.

મૂળ

सं.