અહિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અહિત

નપુંસક લિંગ

  • 1

    ભૂંડું; અકલ્યાણ.

  • 2

    નુકસાન.

મૂળ

सं.