અહિરિપુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અહિરિપુ

પુંલિંગ

  • 1

    સાપનો શત્રુ (ગરુડ, નોળિયો ઇત્યાદિ).