અહો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અહો

અવ્યય

  • 1

    આશ્ચર્ય, સ્તુતિ, કરુણા, ખેદ ઇત્યાદિ સૂચવતો ઉદ્ગાર.

  • 2

    સારું, ઘણું ઇત્યાદિ દર્શાવનાર પૂર્વગ. ઉદા૰ 'અહોભાગ્ય'.

મૂળ

सं.