ગુજરાતી માં ની 3 મુખ્ય વ્યાખ્યા છે:

123

આં1

અવ્યય

 • 1

  રવાનુકારી હાં; ઓ.

 • 2

  ઠીક, ભલે વારુ ઇત્યાદિ અર્થ બતાવતો ઉદ્ગાર.

ગુજરાતી માં ની 3 મુખ્ય વ્યાખ્યા છે:

123

2

સર્વનામ​ & વિશેષણ

 • 1

  'નજીકનું', 'બતાવેલું તે' -નિર્દિષ્ટ-એવા અર્થનું દર્શક સર્વનામ કે વિશેષણ.

મૂળ

सं. अयम्

ગુજરાતી માં ની 3 મુખ્ય વ્યાખ્યા છે:

123

3

પુંલિંગ

 • 1

  સંસ્કૃત કુટુંબની વર્ણમાળાનો બીજો અક્ષર-એક સ્વર.

 • 2

  વ્યંજનથી શરૂ થતા શબ્દની પૂર્વે '-ની શરૂઆતથી' કે '-એટલે સુધી' એવા અર્થમાં અ૰ બનાવે. ઉદા૰ 'આજન્મ' ' આકંઠ'.

 • 3

  ઉપસર્ગઃ ઓછાપણું, અલ્પતા બતાવે: ઉદા૰ આકંપ. ઊલટાપણું બતાવે: ઉદા૰ આગમન, '-ની તરફ, -ની પાસે' એવા અર્થમાં: ઉદા૰ 'આકર્ષણ'. 'ચારે તરફ' એવા અર્થમાં: ઉદા૰ 'આવર્ત', 'ઉપર' એવા અર્થમાં: ઉદા૰ આરોહ.

 • 4

  સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે અકારાન્ત વિ૰નું વિ૰સ્ત્રી૰ રૂપ બનાવે. ઉદા૰ સુશીલ -લા.

મૂળ

सं.

ગુજરાતી માં ની 3 મુખ્ય વ્યાખ્યા છે:

123

અવ્યય

 • 1

  મોઢું ઊઘડવાનો સામાન્ય અવાજ. ('આ આ…કરતો રહી ગયો'.).

મૂળ

રવાનુકારી