ગુજરાતી માં આંકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આંક1આંક2

આક1

પુંલિંગ

 • 1

  એક વનસ્પતિ.

મૂળ

सं. अर्क

ગુજરાતી માં આંકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આંક1આંક2

આંક2

પુંલિંગ

 • 1

  ધરી.

મૂળ

सं. अक्ष

પુંલિંગ

 • 1

  સંખ્યાની નિશાની.

 • 2

  ભાવ; મૂલ્ય,કે તે યા તેનું માન બતાવતો અંક; 'ઇંડેક્સ નંબર'.

 • 3

  જાડાઈ કે પાતળાઈનો હિસાબ (સૂતરનો).

 • 4

  નિશાની.

 • 5

  અડસટ્ટો.

 • 6

  સીમા; હદ.

ગુજરાતી માં આંકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આંક1આંક2

આંક

પુંલિંગ બહુવયન​

 • 1

  ઘડિયા; પાડા.