ગુજરાતી માં આંકડોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આંકડો1આંકડો2

આકડો1

પુંલિંગ

 • 1

  એક વનસ્પતિ.

મૂળ

सं. अर्क

ગુજરાતી માં આંકડોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આંકડો1આંકડો2

આંકડો2

પુંલિંગ

 • 1

  છેડેથી વાંકો સળિયો; 'હૂક'.

 • 2

  માછલી પકડવાનો ગળ.

 • 3

  (વીછીં, ભમરી ઇ૰ નો) ડંખ.

 • 4

  (મૂછનો) આંકડો પાડેલો વળ.

મૂળ

જુઓ અંકોડો

ગુજરાતી માં આંકડોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આંકડો1આંકડો2

આંકડો

પુંલિંગ

 • 1

  સંખ્યા; સંખ્યાની નિશાની.

 • 2

  લેણદેણનો હિસાબ-કાગળ.

 • 3

  બિલ.

 • 4

  સુરતી વરનો આપવાનો ચાંલ્લો; પરઠણ.

મૂળ

सं. अंक