આંટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંટી

સ્ત્રીલિંગ

 • 1

  ગડ; ગાંઠ; ગૂંચ.

 • 2

  કાંતેલ દોરાની કરાતી ગડી.

 • 3

  લાક્ષણિક કીનો.

 • 4

  ફાંસો; પેચ; પ્રપંચ.

 • 5

  કોયડો.

 • 6

  શાખ; આંટ; આબરૂ.